રાધા શોધે છે કાન્હા આજ રાસ રમવા આવને વહાલા આજ રાધા શોધે છે કાન્હા રાસ રમવા આવને વહાલા આજ રાધા જુએ છે તારી વાટ સંગે છે ગોપીઓનો સાથ. યમુના તટે ગોપીઓ પુકારે રાધાની પાયલ રણકારે.. રાધા જુએ છે વાટ હો કાન હૈયાની પ્રીત નિભાવ તું આજ રાધા શોધે છે આજ રાસ રમવા આવને વ્હાલા આજ પૂનમનો ચાંદો મઢયો છે ગગનમાં આજ રાધા ચાહે છે કાન્હા તારો સાથ. રાધા શોધે છે કાન્હા આજ રાસ રમવા આવને વહાલા આજ રાધા શોધે છે કાન્હા રાસ રમવા આવને વહાલા આજ રાધા દિવાની કાન તારી મુરલીની ધૂન પ્યારી યમુના કિનારે રાધા પુકારે હો રાધા શોધે છે કાન્હા આજ રાસ રમવા આવને વહાલા આજ રાધા શોધે છે કાન્હા રાસ રમવા આવને વહાલા આજ #kanha #krishnalove #kanudo #songlyrics #love