કશુંક એક પૂરું ના થાય ત્યારે કશું બીજુ શોધીને પૂરું કરવાની જીદ થાય, સરભર કરવાનું નક્કી થાય ક્યારેક આમતેમ થાય ક્યારેક જેમતેમ થાય, ને આ ભરપૂર થવાની વાતમાં મન ક્યારેક ભારેખમ તો ક્યારેક હળવું થઈ જાય, આમ અધૂરું પૂરું તો ના થાય પણ મનને લાગે કંઈક નહીં તો કંઈક તો મારાથી થાય. 🧡📙📙🧡 #મનનીવાતો #fulfillment #trying #contentment #humannature #thoughts #gujaratipoems #grishmapoems