આંખની ઊંડાઈ માપવા પ્રત્યક્ષ થવું પડે, ચાતક તો રાહ જુએ તરસથી એની સંતૃપ્તિ ખાતર વરસવું પડે વસવું હોય કોઈ મહીં તો એમના મનમાં સતત રહેવું પડે ©shivsadhana #Love #Life #Life_experience #Poetry #shivsadhana