Nojoto: Largest Storytelling Platform

હૈયું મારુ બરફનો ટુકડો, સ્મિત રેલાવો તો પીગળે ખરો!

હૈયું મારુ બરફનો ટુકડો,
સ્મિત રેલાવો તો પીગળે ખરો!

આંખો મીંચાઈ છે જોઇ કટકો,
ફૂંક મારો તો દેખાડે પણ ખરો!

વાતો કરતાં ગળે ના આવે ઘૂંટડો,
બંદ થઈ જાવ તો ઓડકાર આવે ખરો!

તમને જોઈને તો ભીંજાયો હુંય થોડો,
સાવ આમ જ દરિયો વરસાદમાં ભીંજાય ખરો!
હૈયું મારુ બરફનો ટુકડો,
સ્મિત રેલાવો તો પીગળે ખરો!

આંખો મીંચાઈ છે જોઇ કટકો,
ફૂંક મારો તો દેખાડે પણ ખરો!

વાતો કરતાં ગળે ના આવે ઘૂંટડો,
બંદ થઈ જાવ તો ઓડકાર આવે ખરો!

તમને જોઈને તો ભીંજાયો હુંય થોડો,
સાવ આમ જ દરિયો વરસાદમાં ભીંજાય ખરો!