ઘેરાયેલું મન દિવાલો ચણી શોધતું દરવાજો લાગતી મૂર્ખતા પણ ક્યારેક મળી આવતાં બારી કે બાકોરું જાણે મનના ઘડેલા ઉખાણાંમા મને જ છુપાવેલો જવાબ. 🧡🖤🖤🧡 #મનનીવાતો #overwhelmed #findingaway #emotions #beinghuman #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems