Nojoto: Largest Storytelling Platform

થોડી તસ્દી ઘણું બચાવશે, તો થોડી તસ્દી થોડું વધારે

થોડી તસ્દી ઘણું બચાવશે,
તો થોડી તસ્દી થોડું વધારે મેળવી આપશે,
થોડી તસ્દી ક્યારેક ખોવાયેલું શોધી આપશે,
તો થોડી તસ્દી ક્યારેક ખોવાતુ અટકાવશે,
બસ દુનિયાની તસ્દીની તસ્દી ના લેશે
ત્યાં સુધી જ તારાથી તસ્દી થાશે. 🧡📙📙🧡
#care #efforts #becauseyouwant #extramile #notaboutworld #cinemagraph #gujaratipoems #grishmapoems
થોડી તસ્દી ઘણું બચાવશે,
તો થોડી તસ્દી થોડું વધારે મેળવી આપશે,
થોડી તસ્દી ક્યારેક ખોવાયેલું શોધી આપશે,
તો થોડી તસ્દી ક્યારેક ખોવાતુ અટકાવશે,
બસ દુનિયાની તસ્દીની તસ્દી ના લેશે
ત્યાં સુધી જ તારાથી તસ્દી થાશે. 🧡📙📙🧡
#care #efforts #becauseyouwant #extramile #notaboutworld #cinemagraph #gujaratipoems #grishmapoems