Nojoto: Largest Storytelling Platform

જીવનમાં ક્યારેક પુષ્પ સમી અનુભૂતિ થાય, અચાનક કૂંપ

જીવનમાં ક્યારેક પુષ્પ સમી અનુભૂતિ થાય, 
અચાનક કૂંપણ ફૂટે, રંગીન પુષ્પ બની મઘમઘે,
 એની ફોરમ સમગ્ર જીવનને સુવાસિત કરે અને પછી.. 
ટૂંકાગાળામાં જ કરમાઈ જાય, 
પણ તેની સુગંધ આજીવન 
સ્મરણ બની જાય.

©shivsadhana #Life 
#smell 
#Love 
#experience 
#true 

#Flower
જીવનમાં ક્યારેક પુષ્પ સમી અનુભૂતિ થાય, 
અચાનક કૂંપણ ફૂટે, રંગીન પુષ્પ બની મઘમઘે,
 એની ફોરમ સમગ્ર જીવનને સુવાસિત કરે અને પછી.. 
ટૂંકાગાળામાં જ કરમાઈ જાય, 
પણ તેની સુગંધ આજીવન 
સ્મરણ બની જાય.

©shivsadhana #Life 
#smell 
#Love 
#experience 
#true 

#Flower
shivsadhana3376

shivsadhana

New Creator