ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામેજ છે, પણ ફરીયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે... દિલ નો દસ્તાવેજ પણ એના જ નામે છે. #mr_parekh🐼🙈 ©piyu #importance_of_relationship