Nojoto: Largest Storytelling Platform

"પોતાની જાતને ક્યારેય બીજાની સાથે સરખાવવી નહિ,કારણ

"પોતાની જાતને ક્યારેય બીજાની સાથે સરખાવવી નહિ,કારણકે ઈશ્વરે કોઈને પણ એક સરખા બનાવ્યા નથી એટલે બીજાની કોપી કરીને કરેલું કાર્ય ક્યારેય પણ તમારી આવડત બની શકતી નથી. માટે પોતાના કાર્ય પર હંમેશા ભરોસો રાખો અને ઈશ્વર પર વિશ્વાસ રાખીને તે કાર્યને ધૈર્ય પૂર્વક કરતા રહો. સફળતાનો કોઈ જ ટૂંકો રસ્તો નથી."
✍devkunj 

❤Devkunj motivation❤ #success #Nojoto #mylife #new #motivation #Nojotomotivation #life #quato  Ek_Ajnbee(Akash✍️) jinal dungrani"jinu" अधूरा ishq falguni_vaja_official "ફાલ્ગુન" silent_soul_