Nojoto: Largest Storytelling Platform

ભલે વહેતાં સમય સાથે બદલાતા રહે વરસો, રહે સલામત સદા

ભલે વહેતાં સમય સાથે બદલાતા રહે વરસો,
રહે સલામત સદા, આપણો સાંસ્કૃતિક વારસો,
કર્યે સંકલ્પ ભારતને સદા અંખડીત રાખવાનો,
કર્યે કર્મ એવા કે આપણને ના થાય કદી વસવસો..

આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પે 
તેવી મારા પરિવાથ વતી શુભકામનાઓ.

🌷 નૂતન વર્ષ ની શુભેચ્છાઓ 🌷

©Vishal Zaveri #Diwali #HappyNewYear #newyear #Quotes #youtube
#Nojoto #Expectations #Life #Smile

Diwali HappyNewYear newyear Quotes youtube # Expectations Life Smile