તું અને હું આપણે આજે આપ સૌ માટે નવું ચેલેન્જ છે #doublecollab તો આજે વર્ણવો પ્રેમ પહેલા શું અને પ્રેમ પછી શું.. બંને વિધાનો એમની જગ્યાએ લખવા માટે બંને વચ્ચે જરૂરી સ્પેસ છોડીને લખવું એટલે વ્યવસ્થિત રીતે કોલેબ થઈ શકે. #doublecollab_guj_1 વાપરો. #પ્રેમ_પહેલાં_પછી