Nojoto: Largest Storytelling Platform

ક્યારની સૂર્યનાં તાપથી, ભડકે બળતી આ ભૂમિ; પોતાની

ક્યારની સૂર્યનાં તાપથી,
ભડકે બળતી આ ભૂમિ;

પોતાની ભીનાશ ખોવાતી ગઈ,
છતાં આકરાં તાપ સામે એ ઝઝૂમી;

મેઘ પાસે હતી એને પ્રખર અપેક્ષા,
હમણાં તો આ જ્વાળા સાંખી લેશે,
પણ મેઘ સૂર્યને પણ ઢાંકી દેશે;

આખા આકાશને મેઘ ઘેરી વળ્યા,
ભૂમિનાં તપ હવે જઈને ફળ્યા;

ભૂમિને ફરી ભીની કરવાં મેઘ સતત વરસી રહ્યાં,
કેટલાંયે ને પાણી પહોચાડ્યું, જે ક્યારનાં તરસી રહ્યાં;

ભૂમિ અને ભીનાશનો ફરી બંધાયો સંબંધ,
ભૂમિએ પાછી મેળવી લીધી પોતાની સુગંધ. આજના ચેલેન્જ માટે #સુગંધ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator