Nojoto: Largest Storytelling Platform

મને જ્યારે પણ ચશ્મા ના નંબર આવશે, એનુ કારણ દુર થ

મને જ્યારે પણ 
ચશ્મા ના નંબર આવશે,
એનુ કારણ 
દુર થી જોયેલા તારા સપના હશે...

©Nirajkumar Vaishnav #Couple #Love #shayri #Heart #viral #Heartbeat #heartlove