માંગ્યુ મળે તો ખુશી છલકાઈ જાય ના મળે તોય થોડા કજિયા પછી વિસારે પડી જાય, ને એ સ્વભાવ વિસરે પછી યાદ ઘણું રહે બસ ભૂલવાનું વિસરાઈ જાય 🧡📙📙🧡 #childhood #innocence #easygoing #growingup #adulting #life #gujaratipoems #grishmapoems