શૂન્ય છું ભલે, મારી હદમાં મને રહેવા દે, છંછેડ ના હવે, વ્યગ્રતા મને સહેવા દે, ઉછળી જો સ્પ્રિંગ, આંટે મહારથીને,Nidhi સંયમમાં રહી, કિંમત મને કહેવા દે. #શૂન્ય #nanhikalam