Nojoto: Largest Storytelling Platform

મુજ પર , મહેરબાન છે મારી માતૃ જેણે મને જણ્યો.

મુજ પર , 

મહેરબાન છે મારી માતૃ જેણે મને જણ્યો. 

મહેબાન છે એ પિતૃ જેણે મને ઉછેર્યો, 

મહેરબાન છે મારી પત્ની જેણે મને માણ્યો 

મહેરબાન છે મારો પુત્ર જેણે મોટો પાઠ ભજવ્યો, 

અંતે, 

મહેબાન છે મારી માતૃભૂમિ જેણે મને ટકાવ્યો #મહેરબાની  Kanubhai Dalwadi