વિશ્વ હૃદય વિજયી મોદી સાહેબ અમારા. ભારત જ નહીં સકલ વિશ્વના નેતા પ્યારાં. સુખ દુઃખના સાથી, સત્યનિષ્ઠ મોદી અમારા. ગરવી ધરતીના માં યશોદા ના કોહિનૂર હિરા. મોદીજી મુખ્યમંત્રી થી પ્રધાનમંત્રી અમારા. દેશ દેશમા એકજ નાદ મોદી મોદી છે નારા. આજના જન્મદિવસ શુભેચ્છાઓ ની ધારા. નર કહે સ્વસ્થ રહો,ઇશ્વર ને અર્ચન અમારા. દેશને વિશ્વ વિખ્યાત બનાવી લાવ્યા મોદી અમારા. વિજય રહો આપ, સફળ રહો, વિકાસ કરનારા. મોદીજી આપના જીવનમાં ખુશીઓના હો ભંડારા. નારાણજી જાડેજા નર મુન્દ્રા કચ્છ #વિજય