ડરને ક્યારેક હું વિસારે પાડું, તો ક્યારેક સમય પડાવી દે. ક્યારેક હું રસ્તો બદલી નાખુ, તો ક્યારેક એને અવગણીને આગળ ચાલુ. ક્યારેક વળી એને પકડીને બેસી રહું, તો ક્યારેક આંગળીએ ઝાલીને દોડું. બસ આમ જ મારા આ એક હિસ્સાને, અંતિમ પડાવ સુધી ક્યારેક છાતી સરસો તો ક્યારેક એક વ્હેંત છેટો રાખુ. 🧡🖤🖤🧡 #મનનીવાતો #emotions #fears #copingwithfears #livingwithmyself #growingformyself #gujaratipoems #grishmapoems