Nojoto: Largest Storytelling Platform

દિલનો દરિયો આજે વહેવા માંગે છે નદીના વહેણ કેટલીક

દિલનો દરિયો  આજે વહેવા માંગે છે 
નદીના વહેણ કેટલીક વાતો કરવા માંગે છે
પુનમ ના ચાંદને જોવા માંગે છે..
સાજન ની ચાહત માં ડુબવા માંગે છે..
આ મન બસ એની જ માલા જપવા માંગે છે
પોતાના જીવનમાં એનું જ નામ સાથે જોડવા માંગે છે
આ મન પ્રેમની મનજીલે દોડવા માંગે છે #shayari#love#fun#writer#poems