Nojoto: Largest Storytelling Platform

આજકાલ ના છોકરાવ ના તોફાન વધી ગ્યા છે.. selfie નાં

આજકાલ ના છોકરાવ ના તોફાન વધી ગ્યા છે..
selfie નાં ભૂત માથે થી ચગી ગ્યા છે..
જુના વખત ના ફટાણા બદલી ગ્યા છે..
status મુકવામાં માણસો ડૂબી ગ્યા છે..
વાત વાત માં બધી વાતો ભૂલી ગ્યા છે..
દિમાગ માં કચોરીનો મસાલો ભરી ગ્યા છે..
ખાવા પીવાના ઠેકાણાં કરી ગ્યા છે..
રોટલા ને ઢબુડી નો "ઢ" બનાવી ગ્યા છે..
પુરા પાંચસો પગદાળા નથી ચાલતા પણ.,
રિસાઈ જવામાં આસમાને ચડી ગ્યા છે..
નવાં જુનાંનાં વેવાર વધારી ગ્યા છે..
ને જમાના ને ચક્કાર બનાવી ગ્યા છે..
વીતેલા ત્રણ યુગ ને હાથ જોડી રહ્યા છે..
ને કળિયુગ ને જોરદાર બનાવી ગ્યા છે..
હજી તો આ "બાળકો" 20 વટાવી ગ્યા છે..
આગળ તો જુવો શું પરિકલ્પના કરાવી ગ્યા છે..
આજકાલ ના છોકરાવ ના તોફાન વધી ગ્યા છે..
selfie નાં ભૂત માથે થી ચગી ગ્યા છે..
જુના વખત ના ફટાણા બદલી ગ્યા છે..
status મુકવામાં માણસો ડૂબી ગ્યા છે..
વાત વાત માં બધી વાતો ભૂલી ગ્યા છે..
દિમાગ માં કચોરીનો મસાલો ભરી ગ્યા છે..
ખાવા પીવાના ઠેકાણાં કરી ગ્યા છે..
રોટલા ને ઢબુડી નો "ઢ" બનાવી ગ્યા છે..
પુરા પાંચસો પગદાળા નથી ચાલતા પણ.,
રિસાઈ જવામાં આસમાને ચડી ગ્યા છે..
નવાં જુનાંનાં વેવાર વધારી ગ્યા છે..
ને જમાના ને ચક્કાર બનાવી ગ્યા છે..
વીતેલા ત્રણ યુગ ને હાથ જોડી રહ્યા છે..
ને કળિયુગ ને જોરદાર બનાવી ગ્યા છે..
હજી તો આ "બાળકો" 20 વટાવી ગ્યા છે..
આગળ તો જુવો શું પરિકલ્પના કરાવી ગ્યા છે..
rinavariya7175

Rina Variya

New Creator