Nojoto: Largest Storytelling Platform

ક્યાંકથી અચાનક એક દર્દ આવી ગયું ને ચીસ એક એવી પડાય

ક્યાંકથી અચાનક એક દર્દ આવી ગયું
ને ચીસ એક એવી પડાય ગઈ
જાણે બીજા કોરાણે કરેલા દર્દને કોઈ જગાડી ગયું. 🧡🖤🖤🧡
#pain #cry #injury #beinghuman #gujaratipoems #grishmapoems
ક્યાંકથી અચાનક એક દર્દ આવી ગયું
ને ચીસ એક એવી પડાય ગઈ
જાણે બીજા કોરાણે કરેલા દર્દને કોઈ જગાડી ગયું. 🧡🖤🖤🧡
#pain #cry #injury #beinghuman #gujaratipoems #grishmapoems