અમુક બાબતોની તુલના જ ન કરવાની હોય, તેઓ એકમેકના પૂરક હોય છે. પછી તે વ્યક્તિ, વસ્તુ કે પાત્ર ગમે તે કેમ ન હોય..!? દ્રષ્ટાંત તરીકે સ્ત્રી-પુરુષ, રાત-દિવસ, પતિ-પત્ની વગેરે #compition #Relationship #lightindark