મમતા છે અબુધ, બીજું કાંઈ નથી જીવનમાં, વિવિધ છે પુષ્પ,Nidhi તોય ભેદ નથી ઉપવનમાં. ભાગે લીધા'તા કોળિયા, તૃપ્તતાના ઓડકારે, ભારે પડ્યું એક ખોળિયું, પુષ્પ તણા આંગણમાં. #વિવિધ #nanhikalam