બધુ મરજી મુજબ થાય તો જીવવાની શુ મજા છે. કયારેક કંઇક ન ધારેલુ મળે તેને પામવાની મજા છે. કયારેક મળેલુ પણ ચાલ્યુ જાય ત્યારે જતુ કરવાની મજા છે. દરેક પરિસ્થિતિ મા જીંદગી જીવવાની મજા છે. #જીવનની_સાચી_ઓળખણ #yqmotabhai #yqdidi #yqbaba