मैंने उसे भूलने की खूब कोशिश की, लेकिन एक दिन તેણે મને કીધું હતું કે હું ક્યારેય તમારાં થી દૂર નહીં જાવ.. બીજા કોઈ સાથે Relation નહીં રાખું અને હું તમારી સાથે ગમે ત્યાં આવીશ.. પણ તેની તે બધી વાતો બસ મારાં દિલ ને ખાલી રાજી રાખવા માટે હતી...! ©बुद्धू-बकवास #Usey_bhulne_ki_koshish