Nojoto: Largest Storytelling Platform

ક્યારેક કંઈક મન થઈ જાય તો ક્યારેક મન બદલાઈ જાય, કે

ક્યારેક કંઈક મન થઈ જાય
તો ક્યારેક મન બદલાઈ જાય,
કેમ થાય શું કામ થાય
પ્રશ્નો તો ઘણાં થાય, છતાંય
ક્યારેક આ પ્રશ્નો બાજુએ મૂકી
મનનું જો કરી લેવાય,
તો એને મન ફાવે તેમ નહીં ગ્રીષ્મા
પણ મને ફાવે તેમ કહી શકાય. 💜💜
#મનનીવાતો #mood #moodswings #emotions #beinghuman #dowhatiwant #poemfrommetome #grishmapoems
ક્યારેક કંઈક મન થઈ જાય
તો ક્યારેક મન બદલાઈ જાય,
કેમ થાય શું કામ થાય
પ્રશ્નો તો ઘણાં થાય, છતાંય
ક્યારેક આ પ્રશ્નો બાજુએ મૂકી
મનનું જો કરી લેવાય,
તો એને મન ફાવે તેમ નહીં ગ્રીષ્મા
પણ મને ફાવે તેમ કહી શકાય. 💜💜
#મનનીવાતો #mood #moodswings #emotions #beinghuman #dowhatiwant #poemfrommetome #grishmapoems