Nojoto: Largest Storytelling Platform

એક દિવસનો ધોકો દેખી લોકો કૈં કેટલીયે વાતોમાં ઉલઝાવ

એક દિવસનો ધોકો દેખી લોકો કૈં કેટલીયે વાતોમાં ઉલઝાવી દે, ચેતવું.
અફવાઓને દિશા ન હોય, નવ-નવના તેર કરી! કૈંકનાં મન ભટકાવી દે, ચેતવું.

~Damyanti Ashani #અફવા #મન

#અફવા #મન