મધરાતે દેખાયુ પંખી, કદાચ રસ્તો ભૂલ્યુ હશે. ને એની દિશામાં દોરાતુ દેખાયુ મન, કદાચ એને ફરી ક્ષિતિજ પર બેસવું હશે. 🖤🖤 #મનનીવાતો #notsorandomthoughts #nightthoughts #worldofdreams #humannature #inthoughts #yqmotabhai #grishmapoems