Nojoto: Largest Storytelling Platform

યુવાન દીકરા અને દીકરીઓ ને મારી એક સલાહ કે તમે તમાર

યુવાન દીકરા અને દીકરીઓ ને મારી એક સલાહ કે તમે તમારા માઁ-બાપ ને પગે નહીં લાગો તો ચાલશે

પણ તમે એવું કોઈ કામ નાં કરતા કે જેના કારણે તમારા માઁ-બાપ ને બીજાને પગે પાડવાનો વારો આવે એનું ખાસ દયાન રાખજો.