Nojoto: Largest Storytelling Platform

વાંચન નવી ઊર્જા ભરે, જીવનમાં નવી તકો ધરે, મનને વિચ

વાંચન નવી ઊર્જા ભરે,
જીવનમાં નવી તકો ધરે,
મનને વિચારતું કરે,
વિચારો કંઈક શોધતાં ફરે.

આ શોધમાં કાંઈક નવું જડે,
ક્યારેક અવરોધો પણ નડે,
જીવન નવા અધ્યાયની સીડીઓ ચડે,
અંતે વાંચન જ વ્યક્તિત્વ ઘડે. આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator