Nojoto: Largest Storytelling Platform

આજે યાદની પણ એક ફરિયાદ થઈ ગઈ. તને મળવાની ફરી નવી ય

આજે યાદની પણ એક ફરિયાદ થઈ ગઈ.
તને મળવાની ફરી નવી યાદ તાજી થઈ ગઈ.
પ્રેમને નિભાવવાની રીત હવે તે સાચી થઈ ગઈ.
બસ તારી મારી વાતો જ એક અધુરી રહી ગઈ.
આ મનની મુલાકાત પણ હવે કોરી રહી ગઈ.
હવા સાથે તારી પણ એક કહાની બની ગઈ.
મારા વિચારોમાં શાયરના શેર થઈ ગયા.
એક વાતમાં રાજાના રાણી બની ગયા.
ગાયત્રી જોતી રહી રાહને સાજન શબ્દ બની ગયા. #lovequotes #lovestory #poetry #someonespecial #someonewho #lifepartner #love