"વજ્ર જ્વાલા" પૌરાણિક પાત્ર કુંભકર્ણની પત્ની અને બલી રાજાની પુત્રી એટલે વજ્ર જ્વાલા.. - કૌશિક દવે Caption માં વાંચો... "વજ્ર જ્વાલા " " પૌરાણિક પાત્રો આજુબાજુની વાર્તા " " કુંભકર્ણની પત્ની વજ્ર જ્વાલાનું પાત્ર " વજ્ર જ્વાલા મહાબલી બલી રાજાની પુત્રી. વિષ્ણુ ભક્ત પ્રહલાદનો પુત્ર વિરોચન.વિરોચનનો પુત્ર મહાબલી બલી રાજાને વિષ્ણુ ભગવાનના વામન અવતારે પાતાળે મોકલ્યા હતા.