સમજવું અને સમજાવવું એક રીત છે કારણમાં જ્યાં સુધી તારી ને મારી પ્રીત છે, પણ સતત સમજાવતા રહેવાના આ નવા રિવાજના કારણમાં ક્યાંક આપણી વધતી કે ઘટતી પ્રીત છે? ❤️🖤🖤❤️ #lovepoem #love #understanding #explanations #distance #gujaratipoems #grishmapoems #grishmalovepoems