Nojoto: Largest Storytelling Platform

હમણાજ કંઈક પસાર થયુ બેફીકર ધૂળમાં દોડતુ, પાછળ ફર

હમણાજ કંઈક પસાર થયુ 
બેફીકર ધૂળમાં દોડતુ, 
પાછળ ફરીને જોયુ તો 
બાળપણ હતુ 
ખૂબ અમીર હતા અમે 
બાળપણના સમયમાં 
અમારા પણ જહાજ ચાલતા 
વરસાદના પાણીમાં 
હમણાજ કંઈક પસાર થયુ 
રસ્તાની યાદોમાં ચાલતુ 
પાછળ ફરીને જોયુ તો 
મિત્રવર્તુળ હતુ 
ખૂબ રહયા સાથે અમે 
દોસતોની મહેફિલમાં 
અમારા પણ પ્રયોગ ચાલતા 
પ્રેમની પેન્ટિંગમાં બાળપણ, યાદગી, દોસતો
હમણાજ કંઈક પસાર થયુ 
બેફીકર ધૂળમાં દોડતુ, 
પાછળ ફરીને જોયુ તો 
બાળપણ હતુ 
ખૂબ અમીર હતા અમે 
બાળપણના સમયમાં 
અમારા પણ જહાજ ચાલતા 
વરસાદના પાણીમાં 
હમણાજ કંઈક પસાર થયુ 
રસ્તાની યાદોમાં ચાલતુ 
પાછળ ફરીને જોયુ તો 
મિત્રવર્તુળ હતુ 
ખૂબ રહયા સાથે અમે 
દોસતોની મહેફિલમાં 
અમારા પણ પ્રયોગ ચાલતા 
પ્રેમની પેન્ટિંગમાં બાળપણ, યાદગી, દોસતો
chauhardik3746

Chau Hardik

New Creator

બાળપણ, યાદગી, દોસતો