Nojoto: Largest Storytelling Platform

જો તમે કોઈ પણ વ્યક્તિ નો વિશ્વાસ નથી કરતા... બધા જ

જો તમે કોઈ પણ વ્યક્તિ નો વિશ્વાસ નથી કરતા... બધા જ તમારા શક ના દાયરામાં આવે છે તો તે સારું નથી જ ....
પણ 
જો તમે કોઈ એક વ્યક્તિ ને પણ વિશ્વસનીય નથી ગણતા તો તે ખરેખર બહુ જ ખરાબ કહી શકાય....
અરે.....તામ્બે કોઈ જ વિશ્વસનીય દેખાતું નથી ??
તો તમે જ ક્યાંક કોઈ ભૂલ કરી રહ્યા છો...
એ મારું માનવું છે...
........નલિની શાહ

©nalinishah29@outlook.com #વિશ્વાસ