Nojoto: Largest Storytelling Platform

એક તારા જ પ્રેમમાં રંગાઈ ગઈ છું, તો હવે બીજા કોઈ ર

એક તારા જ પ્રેમમાં રંગાઈ ગઈ છું,
તો હવે બીજા કોઈ રંગની અસર ક્યાં દેખાઈ છે.
આ મન તો તને જોઈને જ મનમાં મલકાય છે.
સાત રંગોની પિચકારીમાં આંખોના જામ છલકાઈ છે. #holi #special #love
એક તારા જ પ્રેમમાં રંગાઈ ગઈ છું,
તો હવે બીજા કોઈ રંગની અસર ક્યાં દેખાઈ છે.
આ મન તો તને જોઈને જ મનમાં મલકાય છે.
સાત રંગોની પિચકારીમાં આંખોના જામ છલકાઈ છે. #holi #special #love