Nojoto: Largest Storytelling Platform

*અસીમ* અસીમ વરસે વાદળ મલકે આજ ધરતી કરી સોળે શણગાર

*અસીમ*

અસીમ વરસે વાદળ મલકે આજ ધરતી કરી સોળે શણગાર.

પ્રફુલ્લિત થઇ મોરલીયા થનગનાટ કરી, કરી રહ્યા મીઠો ટહુકાર.

ઠંડી હવામાં હોંઠ નું કંપન ઝંખી રહ્યા પ્રેમી હૈયાની હુંફ અપાર.

નાચી રહ્યા આજ પશુ પંખીડા ,માનવ  ગરીબ અને શાહુકાર.

અસીમ કૃપા આજ વરુણદેવની બે કાંઠે વહી રહી રેવાની ધાર.

નદી તળાવ છલકાઈ ગયા, ખેડુતની ખુશી નો નહીં  પાર.

નર કહે આમજ અસીમ કૃપા વરસાવતા રહેજો સાંભળી ને પુકાર.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
૯૯૨૫૦૭૫૪૩૪