ચાર દિવસ વાત શું થઈ એટલે હું તારી? ચાર વાર મુલાકાત શું થઈ એટલે હું તારી? ચાર વખત તે મને મનાવી શું એટલે હું તારી? દિવસમાં ચાર કોલ શું કર્યો એટલે હું તારી? તારા સમયે તે સમય શું આપ્યો એટલે હું તારી? અરે હસીને ચાર વાત શું કરી એટલે હું તારી? બધાને મેસેજ કરતા તું રીપ્લાય કરે એટલે હું તારી? તે મારી સામે સમ શું ખાધા એટલે હું તારા મનની રાણી? હવે તું સમજી લે શબ્દની રચનામાં હું છું એક નારી. હું છું શબ્દના બોલમાં, નારી નામમાં વહે ગાયત્રી વાણી ચાર દિવસમાં ચાર ફેરા ન ફરાય , જોતાં પ્રેમ ન થાય? #selflove #womenquotes #women