નથી મળવાનું ત્યાં જ તો આ લાગણીની માયા હોય છે, બાકી બધું જ સચવાય એવા દિલની ક્યાં કાયા હોય છે. Lafzo_me_zindgi #feelings #love #quotes #life #poetry #zindagi #writer #Poet #pyaar #ishq