Nojoto: Largest Storytelling Platform

ક્યાં છે તું એ જાણવા ક્યારેક જ્યાં છે ત્યાંથી થોડુ

ક્યાં છે તું
એ જાણવા ક્યારેક
જ્યાં છે ત્યાંથી
થોડું દૂર જવું પડે
બહાર નીકળવું પડે
શરૂઆત તું વિચારવાથી કરે
પણ અટકી પડે ભૂલો પડે
જ્યારે એના વિચારોમાંથી
નીકળ્યા વિના જ
એના વિશે વિચારવાનું શરૂ કરે. 🧡📙📙🧡
#whereyouare #findingyourself #awareness #thoughtaboutthoughts #life #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems