Nojoto: Largest Storytelling Platform

તમારી પાસે જે છે એ યાદ રાખી ને જીવશો તો હમેંશા સુખ

તમારી પાસે જે છે એ યાદ રાખી ને જીવશો
તો હમેંશા સુખી રહેશો
જે નથી માત્ર એની ગણતરી કરતા રહેશો
તો દુઃખી થશો
સુખી રહેવું કે દુઃખી થવું 
એ આપણા વિચારો પર નિર્ધારિત છે

©Zindgi #mentality #Thoughts #Positivitu
તમારી પાસે જે છે એ યાદ રાખી ને જીવશો
તો હમેંશા સુખી રહેશો
જે નથી માત્ર એની ગણતરી કરતા રહેશો
તો દુઃખી થશો
સુખી રહેવું કે દુઃખી થવું 
એ આપણા વિચારો પર નિર્ધારિત છે

©Zindgi #mentality #Thoughts #Positivitu
falgunimauryades6200

Zindgi

New Creator
streak icon1