ઉરની લાગણીઓ તાંતણે બંધાતી, અખંડ ખુશીઓ ચહેરે મલકાતી. સંબંધ ના સંસ્મરણો એ વહાવતી, જ્યારે રક્ષાબંધન કેરી રાખડી આવતી. #રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી