Nojoto: Largest Storytelling Platform

"મમ્મી તમને નહીં સમજાય" આ વાક્ય બોલતા પહેલા હજાર

"મમ્મી તમને નહીં સમજાય"

આ વાક્ય બોલતા પહેલા હજાર વાર વિચાર કરજો

જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને ત્યારે એને એક ને જ

સમજાતું હતું

©WRITER HARDIK PRAJAPATI #maa #Nojoto #Picture 

#MothersDay2021
"મમ્મી તમને નહીં સમજાય"

આ વાક્ય બોલતા પહેલા હજાર વાર વિચાર કરજો

જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને ત્યારે એને એક ને જ

સમજાતું હતું

©WRITER HARDIK PRAJAPATI #maa #Nojoto #Picture 

#MothersDay2021