શું કરૂ ફરિયાદ તને, ફરિયાદ મા ફરી યાદ છે, ફરી ફરી યાદ તારી અે જ મારી ફરિયાદ છે. #firstquote #firstquoteofmine #Nirali❤