Nojoto: Largest Storytelling Platform

ના તારાં આવવાનું આકાશ છે. કે ન તારા વગર જીવનની આશ

ના તારાં આવવાનું આકાશ છે.
કે ન તારા વગર જીવનની આશ છે
જીવનના દરેક રંગમાં તો તારો સાથ છે.
જીવનમાં આગળ વધવા તારો સંગાથ છે.
 સાજનના પ્રેમ માટે શજનીનું માન છે
 મારા માટે તો તું જ મારો શ્વાસ છે.
©Gayatri ( શજની શાયર) #Love#life#gujjukavy
ના તારાં આવવાનું આકાશ છે.
કે ન તારા વગર જીવનની આશ છે
જીવનના દરેક રંગમાં તો તારો સાથ છે.
જીવનમાં આગળ વધવા તારો સંગાથ છે.
 સાજનના પ્રેમ માટે શજનીનું માન છે
 મારા માટે તો તું જ મારો શ્વાસ છે.
©Gayatri ( શજની શાયર) #Love#life#gujjukavy