કૃષ્ણ તારું કામ પડ્યું છે મારા રામ પર મુસીબતો નું આભ પડ્યું છે આમ તો સહન કરી લઉં છું ગમે તેટલા નડતર નડ્યા છે આ નહીં પોસાય તારે સુદર્શન ફેરાવું જ પડશે કેમકે તકલીફ માં મારા રામ પડ્યા છે... #suchi ના શબ્દો ©Suchita Christian #SunSet