Nojoto: Largest Storytelling Platform

રાહી છું એકલો આ જીવન સફરમાં... નીકળ્યો છું વિહરવા

રાહી છું એકલો આ જીવન સફરમાં...
નીકળ્યો છું વિહરવા ,
આ મુક્ત ગગનના સાનિધ્યમાં....
અનંત સફર નથી આ મારી ,
ટૂંક સમય નો મહેમાન છું અહીં સફરમાં...'સાંજ'✍ #SRcreation #vicharo_ni_duniya_sr #મહેમાન
રાહી છું એકલો આ જીવન સફરમાં...
નીકળ્યો છું વિહરવા ,
આ મુક્ત ગગનના સાનિધ્યમાં....
અનંત સફર નથી આ મારી ,
ટૂંક સમય નો મહેમાન છું અહીં સફરમાં...'સાંજ'✍ #SRcreation #vicharo_ni_duniya_sr #મહેમાન