તણખલું એક મળે ને મન માળો ગૂંથી બેસે, રોકુ ના રોકુ એની મથામણ થાય ક્યાંક બીજા તણખલાની રાહમાં એ ધરાશાયી થઈ જાય, પણ ખુશી એ શું કામ લઈ લેવી ભલેને પળભરની શક્યતા રહી, કોઈક શક્યતા હજુયે છે એ વાત મનને કદાચ એ મનાવી જાય. 🧡📙📙🧡 #મનનીવાતો #hope #possibility #emotions #faith #happiness #gujaratipoems #grishmapoems