Nojoto: Largest Storytelling Platform

Life partner જીવનને હજી જીવવા માટે તારો સાથ જોઈએ..

Life partner જીવનને હજી જીવવા માટે તારો સાથ જોઈએ..
જીવનના માર્ગમાં ચાલવા માટે હાથમાં હાથ જોઈએ..
સપના જોવા માટે નયનોમાં ચમક જોઈએ..
એકબીજાના સાથ માટે પ્રેમભરી નજર જોઈએ. 
ચહેરાના હાસ્ય માટે તેજભરી રોનક જોઈએ..
મનની વાતો માટે એક તારો જ આશરો જોઈએ..
'શજની' ને  સાકાર કરવા માટે સાજન જોઈએ..
ગાયત્રી પટેલ #lifepatner#truelove#shajanilove😍😊