Nojoto: Largest Storytelling Platform

જણાવજે..... મારા સંપર્કમાં ન આવવું હોય તો જણાવજે.

જણાવજે.....
મારા સંપર્કમાં ન આવવું હોય તો જણાવજે.
સમય જતાં પોતાના મનને તું સમજાવજે.
યાદ આવે ત્યારે તું પાસે આવી બેસજે.
ન કોઈ સાંભળે તને તો તું મને સાંભળાવજે.
જો કોઈ ન બોલે તારી સાથે તો મને બોલાવજે.
સમય આવે કે ન આવે તો પણ મનમાં રાખજે.
કોઈ સાથે ન આવે તો દુઃખમાં મને યાદ કરજે.
તારા દરેક દુઃખ સુખમાં મારી દુઆ રહેશે.
બસ યાદ આવે તો સમય જોયા વિના કહેજે. #janavaje #gujuquotes #gujju #poetry #premnivato
જણાવજે.....
મારા સંપર્કમાં ન આવવું હોય તો જણાવજે.
સમય જતાં પોતાના મનને તું સમજાવજે.
યાદ આવે ત્યારે તું પાસે આવી બેસજે.
ન કોઈ સાંભળે તને તો તું મને સાંભળાવજે.
જો કોઈ ન બોલે તારી સાથે તો મને બોલાવજે.
સમય આવે કે ન આવે તો પણ મનમાં રાખજે.
કોઈ સાથે ન આવે તો દુઃખમાં મને યાદ કરજે.
તારા દરેક દુઃખ સુખમાં મારી દુઆ રહેશે.
બસ યાદ આવે તો સમય જોયા વિના કહેજે. #janavaje #gujuquotes #gujju #poetry #premnivato